Gujarati News

Gujarati News

News of Tuesday, 24th January 2023

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એક્ટર સુધીર વર્માએ આત્મહત્યા કરી

ટોલીવુડ અભિનેતાના નિધનથી સમગ્ર દક્ષિણ ફિલ્મ ઉદ્યોગમાં શોકનો માહોલ

મુંબઈ : સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એક્ટર સુધીર વર્માએ આત્મહત્યા કરી લીધી છે. અભિનેતાએ 23 જાન્યુઆરીએ વિશાખાપટ્ટનમ સ્થિત પોતાના ઘરે આત્મહત્યા કરી હતી.  ટોલીવુડ અભિનેતાના નિધનથી સમગ્ર દક્ષિણ ફિલ્મ ઉદ્યોગમાં શોકનો માહોલ છે. 

(11:47 pm IST)