Gujarati News

Gujarati News

News of Saturday, 23rd December 2017

લાલુ પ્રસાદને પોલીસ કસ્ટડીમાં લેવાયા

 લાલુ પ્રસાદને પોલીસ કસ્ટડીમાં લઇ લેવાયાનું બીબીસીએ જાહેર કર્યું છે  લાલુ સાથે ૧૫ને કસૂરવાન જાહેર કરાયા છે, જ્યારે સ્પેશ્યલ કોર્ટે ૭ને નિર્દોષ છોડી મૂકયા છે  ૧૯૯૧-૧૯૯૪ વચ્ચે લાલુએ ૮૫ લાખ કટકટાવી લીધેલ  ૨૩ જુલાઇ ૧૯૯૭ના રોજ લાલુ સામે કેસ રજીસ્ટર્ડ થયેલ  ૨૦ વર્ષ પછી આજે ૨૩ ડિસેમ્બરે દોષિત જાહેર થયા  હવે ૩ જાન્યુઆરીએ સજા ફટકારાશે

(4:44 pm IST)