Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

ભારતીય નાગરિકોને વિઝા ઓન અરાઈવલની સુવિધા આપવા સંયુક્ત આરબ અમીરાતની વિચારણા

યૂએઈ જવા ઈચ્છતા ભારતીય નાગરિકો માટે રાહતના સમાચાર મળી રહ્યા છે. સંયુક્ત અરબ અમીરાત ભારતના નાગરિકો માટે વિઝા ઓન અરાઈવલની સુવિધા આપવા પર વિચાર કરી રહ્યું છે. અત્યાર સુઘી ભારતીય પાસપોર્ટ હોલ્ડર્સને યૂએઈમાં પ્રકારની સુવિધા મળતી હતી. જે પૈકી અમેરિકાના વીઝા કે ગ્રીન કાર્ડ ધરાવતા નાગરિકોને પણ પ્રકારની.સુવિધા મળતી હતી 

(1:10 am IST)