Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

પૃથ્વી-2 મિસાઈલનું સફળ પરીક્ષણ ; 350 કી,મી,સુધી દુશ્મનોને તબાહ કરવાની ક્ષમતા

નવી દિલ્હી :ભારતે દેશમાં નિર્મિત અને પરમાણુ શસ્ત્રો લઇ જવામાં સક્ષમ અને 350 કિલોમીટર દૂર સુધી દુશ્મનોને તબાહ કરી શકતા પૃથ્વી-2 મિસાઈલનું ઓરિસ્સાના એક પરીક્ષણ કેન્દ્ર પરથી સફળ રાત્રી પરીક્ષણ કર્યું હતું ,બાલાસોરમાં સફળ પરીક્ષણ થયાનું રક્ષાસૂત્રોએ જણાવ્યું હતું

(9:15 am IST)