Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

ફ્લાઈંગ ઓફિસર અવની ચતુર્વેદીએ એકલા મિગ-21 ઉડાવીને આકાશમાં ઇતિહાસ રચ્યો

19મીએ જામનગર ઍરબેઝથી એકલીએ ફાયટર ઍરક્રાફ્ટ મિગ-21માં ઉડાન ભરી હતી

ઇન્ડિયન ઍરફોર્સની ફ્લાઈંગ ઓફિસર અવની ચતુર્વેદીએ લડાકુ વિમાન ઉડાવનાર [પહેલી ભારતીય મહિલા બની છે અવનીએ એકલા મિગ-21 ઉડાવીને ભારતીય આકાશમાં ઇતિહાસ રચ્યો છે 19મી ફેબ્રુઆરીએ અવની ચતુર્વેદીએ જામનગર ઍરબેઝથી એકલા ઍરક્રાફ્ટ મિગ-21માં ઉડાન ભરી હતી
  અવની ચતુર્વેદી ભારતની પહેલી મહિલા લડાકુ પાયલોટ છે તે મધ્યપ્રદેશના રિવા જિલ્લાની છે અવનીની સાથે મોહનાસિંહ અને ભાવના કંઠ સાથે પહેલીવાર લડાકુ પાયલોટ જાહેર કર્યા હતા ત્રણેયને જૂન-2016માં ભારતીય વાયુસેનાના લડાકુ સ્કવોડર્નમાં સામેલ કર્યા હતા

 

(12:49 am IST)