Gujarati News

Gujarati News

News of Sunday, 21st November 2021

થરાદ માદરે વતનની મુલાકાત લેતાં ઉધોગપતિ ગૌતમ અદાણી: પાંચ ભાઈઓના પરિવાર સાથે થરાદ પહોંચ્યા: સ્થાનિક આગેવાનો અને સમાજના આગેવાનો સાથે કરી મુલાકાત

સ્થાનિક આગેવાનોની રજુઆત બાદ થરાદમાં આધુનિક હોસ્પિટલ બનાવવાની વાત પર સહમતી દર્શાવી: થરાદના અનેક આગેવાનો ઉધોગપતિ ગૌતમ અદાણી નું કર્યું સ્વાગત: રાજકીય હેતુ કે સામાજિક ઋણ અદા કર્યું ? ચર્ચાનો દોર

(5:59 pm IST)