Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

બિહાર ચૂંટણી ચકરાવો, બીજેપી-જેડીયુનું ગઠબંધન સચિન-સહવાગની સુપરહિટ ઓપનીંગ જોડીની જેમઃ રક્ષામંત્રી રાજનાથસિંહ

બિહાર વિધાનસભા ચૂંટણીને ધ્યાને લઇ એક રેલીને સંબોધિત કરતાં રક્ષામંત્રી રાજનાથસિંહએ કહ્યું છે કે બીજેપી-જેડીયૂનું ગઠબંધન ક્રિકેટમાં સચિન-સહવાગની સુપરહિટ ઓપનીંગ જોડીની જેમ છે એમણે આગળ કહ્યું લાલટેનવાળી સરકારનું કામકાજ આપે જોયું છે ૧પ વર્ષમાં અમારી સરકારએ જે કામ કર્યું છે એની કોઇ તુલના નથી.

(10:52 pm IST)