Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

ચેન્નઇ એરપોર્ટ પરથી ૩૩.૩ લાખનું સોનું વૈસલીન જારમાંથી તંત્રએ શોધી કાઢયું

ચેન્નઇઃ કસ્‍ટમ વિભાગે ચેન્નાઇ એરપોર્ટ પર કસ્‍ટમ વિભાગના અધિકારીઓએ એક યાત્રીના વૈસલીન જારમાં છુપાવેલું સોનું તેમજ ૯ યાત્રીઓની હર જેલ ટયુબમાં છુપાવેલ સોનાની પેસ્‍ટ કબજે કરી છે.

કસ્‍ટમ વિભાગે કુલ ૬૩પ ગ્રામ સોનુ ઝડપાયાનો વિડીયો શેર કર્યો છે. જે યાત્રીકો પાસેથી સોનું ઝડપાયું છે તેમાંથી ૧ યાત્રી કુવૈત અને બીજાયાત્રી દુબઇના હોવાનું જાણવા મળેલ છે.

(12:00 am IST)