Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

મોદી સરકારના ૮ વર્ષઃ કેન્‍દ્રીય મંત્રીઓ ગ્રામ્‍ય વિસ્‍તારમાં પ્રવાસ કરશે

મોદી સરકારના ૮ વર્ષના કાર્યકાળની ઉજવણી અંતર્ગત કેન્‍દ્રીય મંત્રીઓ ગામડાઓમાં કરશે પ્રવાસઃ ૩૦ મે થી ૧૪ જૂન સુધી કેન્‍દ્રીય મંત્રીઓ કરશે પ્રવાસઃ કેન્‍દ્ર સરકારની વિવિધ યોજનાઓના લાભોની કરશે વાત.

 

(2:39 pm IST)