Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

માલદીવમાં કટોકટીની મુદત 30 દિવસ સુધી વધારાઈ :સંસદીય કમિટીનું રાષ્ટ્રપતિને સમર્થન

નવી દિલ્હી ;માલદિવનાં રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યમીન અબ્દુલ ગયૂમના આગ્રહથી સંસદીય કમિટીએ કટોકટીની મુદ્દતને 30 દિવસ સુધી વધારી દીધી છે સાથોસાથ રાષ્ટ્રપતિને પોતાની શક્તિને સુદઢ કરવાની અનુમતિ મળી છે

(12:10 am IST)