Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

શેરબજારમાં ભારે વેચવાલી : સેન્સેકસ-નીફટીમાં કડાકો

મુંબઇ : શેરબજારમાં ભારે વેચવાલી : ર-૧પ કલાકે સેન્સેકસ ૩૮૪ પોઇન્ટ તુટીને ૩૩૬ર૬ અને નીફટી ૧ર૬ પોઇન્ટ ઘટીને ૧૦૩ર૬ ઉપર છે : મેટલ-બેંક શેર્સમાં ભારે દબાણ : પંજાબ નેશનલ બેંકનો ર૮ર વધુ ૮.પર ટકા ઘટી ૧૧૪.૯પ  ઉપર છે : યુનિયન બેંક ૯.૧૩ ટકા, સીન્ડીકેટ બેંક ૮.૩૦ ટકા તુટી

(4:48 pm IST)