Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

સૂંઢથી માઉથ ઓર્ગન વગાડે છે હાથી

માઉથ ઓર્ગન વગાડતા ઘણા લોકોને આપણે જોયા હોય છે, પણ તામિલનાડુના એક મંદિરનો હાથી સારી રીતે એની સુંઢથી માઉથ ઓર્ગન વગાડીને સોશ્યલ મીડીયામાં સુપરહિટ થયો છે. આ હાથીનું નામ અનદાલ છે અને એ સુંઢથી એકદમ સારી રીતે માઉથ ઓર્ગન વગાડે છે. આ હાથીને મહાવત માઉથ ઓર્ગન આપે એટલે એ તરત જ સુંઢમાં લે છે અને કેટલીક સેકન્ડો સુધી માઉથ ઓર્ગન વગાડે છે. આ હાથી સિવાય બીજા કરતબો પણ કરે છે.

(4:03 pm IST)