Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

તમિલનાડુની દિવંગત પૂર્વ મુખ્યમંત્રી જે. જયલલિતાની પૂર્વ સહયોગી શશિકલા એ ભર્યો રૃપિયા ૧૦ કરોડનો દંડ, જલ્દી મુકિતની આશા ઃ વકીલ

તમિલનાડુ ની દિવંગત પૂર્વ મુખ્યમંત્રી જે. જયલલિતાની પૂર્વ સહયોગી અને આવકથી વધારે સંપતિના મામલામાં જેલની સજા કાપી રહેલ વી.કે. શશિકલાના વકીલના અનુસાર એમણે બેંગલુરૃની અદાલતમાં રૃપિયા ૧૦ કરોડનો દંડ ભરી દીધો છે. એમણે કહ્યું મને આશા છે કે તે જલ્દી મુકત થશે આ મુકિત પૂર્વ નિર્ધારિત તારીખ ર૧ જાન્યુઆરી ર૦ર૧ પહેલા હશે.

(10:23 pm IST)