Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

મોદીના નેતૃત્વમાં વિકાસ થઇ રહયો છે કે વિનાશઃ રાહુલ

નવી દિલ્હીઃ કોંગ્રેસના પુર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જણાવેલ કે દેશની આર્થીક સ્થિતિની ડામાડોળ હાલતને જોતા સમજ નથી આવતુ કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં વિકાસ થઇ રહયો છે કે વિનાશ. તેમણે વધુમાં જણાવેલ કે જીડીપી તો પહેલાથી જ તુટી રહયો છે અને બેરોજગારી ચરમ ઉપર હતી પણ હવે મોંઘવારી પણ આકાશને આંબી રહી છે. બેંન્ક મુસીબતમાં છે અને લોકોના પૈસા ફંસાઇ ગયા છે.

(4:03 pm IST)