Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

કાશ્મીર ઘાટીમાં વરસાદ- બરફવર્ષાની ચેતવણી

ગુલમર્ગમાં ઠંડી માઈનસ ૬ ડીગ્રી નોંધાઈઃ હવામાન ખાતુ

નવી દિલ્હીઃ કાશ્મીર ખીણમાં વરસાદ અને બરફવર્ષાની સંભાવના હવામાન ખાતાએ દર્શાવી છે. ઉપરાંત તાપમાનનો  પારો પણ ગગડશે. ગુલમર્ગના ગ્રામીણ વિસ્તારમાં સૌથી ઓછુ માઈનસ ૬ ડીગ્રી તાપમાન નોંધાયેલ. જયારે જમ્મુ અને શ્રીનગરમાં અનુક્રમે ૯.૫ અને ૦.૮ ડીગ્રી  તાપમાન નોંધાયેલ.

(11:51 am IST)