Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

૩ સપ્તાહમાં પેટ્રોલમાં રૂ. ૪.૬પ તો ડિઝલમાં રૂ. પ.૯પ વધ્યા

નવી દિલ્હી : ર૭ સપ્ટે. થી લઇને આજ સુધીમાં પેટ્રોલમાં ૧૬ વખત તો ડીઝલમાં ૧૯ વખત ભાવવધારો થયો છે. પેટ્રોલ રૂ. ૪.૬પ તો ડીઝલ રૂ. પ.૯પ પ્રતિ લીટર મોંઘુ થયું છે. દેશના મોટાભાગના વિસ્તારોમાં પેટ્રોલ ૧૦૦ ની ઉપર ચાલી રહ્યું છે કેટલાક રાજયોમાં ડીઝલ પણ ૧૦૦ની ઉપર છે. આજે જો કે ઇંધણના ભાવ સ્થિર રહ્યાં છે.

(11:06 am IST)