Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

એક મહાન નેતા અને વફાદાર મિત્રને ખૂબજ શુભકામનાઓઃ પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીના ૭૦માં જન્‍મદિવસ પર અમેરિકી રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ

પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીના ૭૦મા જન્‍મ દિવસ પર અમેરિકી રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પએ એમને અભિનંદન આપયા છે. આ વર્ષ ફેબ્રુઆરીમાં ભારત યાત્રા દરમ્‍યાન પ્રધાન મંત્રી મોદી સાથે તસ્‍વીર ટવિટ કરી ટ્રમ્‍પએ લખ્‍યું એક મહાન નેતા અને વફાદાર મિત્રને ખૂબજ શુભકામનાઓ.

(11:57 pm IST)