Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

પાકિસ્તાન સરકારએ લંડનમાં આવેલ ઉચ્ચાયોગને મોકલ્યું નવાજ શરીફની ધરપકડનું વોરંટ

પાકિસ્તાની સરકારએ લંડનમાં આવેલ પતાના ઉચ્ચાયોગના માધ્યમથી અપદસ્ય પ્રધાનમંત્રી નવાજ શરીફની ધરપકડનું વોરંટ મોકલ્યું છે. મીડીયામાં આવેલ એક ખબરમાં આ જાણકારી આપવામાં આવી છે. શરીફ  સારવાર માટે લંડનમાં રહે છે.

શરીફને અલ-અજીજિયા સ્ટીલ્સ મિલ મામલામાં ડીસેમ્બર ર૦૧૮માં દોષી ગણી સાત વર્ષની જેલ સજા થઇ હતી. ડોન અખબારના અનુસાર લંડનમાં આવેલ પાકિસ્તા ઉચ્ચાયોગને શરીફની ધરપકડનું વોરંટ મળ્યું છે. સૂત્રોએ કહ્યું કે બધી કાનૂની ઔપચારિકતાઓ પ્રક્રિયાનું પાલન કરવામાં આવશે.

(12:14 am IST)