Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

બે વર્ષની ઉમરમાં અપહરણ થયેલ ૪૦ વર્ષિય શખ્‍સ ચીનમાં પોતાના માતા-પિતાને મળ્‍યો

ચીનમાં બે વર્ષની ઉંમરમાં અપહરણ થયેલ એક ૪૦ વર્ષિય શખ્‍સ હવે પોતાના માતા-પિતાને મળ્‍યો છે ઓનલાઇન સામે આવેલ એક વીડિયોમાં જિન શુઇ નામનો આ શખ્‍સ અને એના માતા-પિતા આપસમાં ગળે લગાડી રોતા જોવા મળ્‍યા. પોલિસએ એક રાષ્‍ટ્રીય ડીએએનએ ડેટાબેસની મદદથી આ વ્‍યકિતનો પતો લગાવ્‍યો હતો. ૧૯૮રમાં અપહરણ થયું હતું.

(11:58 pm IST)