Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

કોરોના મહામારી : કોવિડ-૧૯ની વેકસીનને લઇ હું રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ભરોસો નથી કરતો : બિડેન

નવી દિલ્હી :  અમેરિકામાં ડેમોક્રેટિક પાર્ટીની તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો બિડેન એ કહ્યું છે કોવિડ-૧૯ વેકસીનને લઇ હું રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ભરોસો નથી કરતો એમણે કહ્યું મને ડો. ફોકી પર ભરોસો છે જો તે કહે છે કે વેકસીન સુરક્ષિત છે તો હું તે વેકસીન લગાવીશ આપણે વૈજ્ઞાનિકોની વાત સાંભળવી જોઇએ રાષ્ટ્રપતિની નહીં.

(9:55 pm IST)