Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

બેડમિન્ટન રમવા દરમિયાન કાર્ડિયક એરેસ્ટથી મલયાલમ ટીવી એકટર સબરી નાથનું નિધન

મુંબઇ :  મલયાલમ ટીવી એકટર ૪૩ વર્ષિય શબરી નાથ નું ત્રિવેદ્રમમાં બેડમિન્ટન રમવા દરમિયાન કાર્ડિયક અરેસ્ટથી નિધન થયું. રિપોર્ટસ પ્રમાણે એમના મિત્રએ એમને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. સબરી નાથ ૧પ વર્ષથી મલયાલમ ટીવી ઇન્ડસ્ટ્રીમાં સક્રિય હતા અને પોતાની પાછળ પત્ની અને બે પુત્રીઓને છોડી ગયા છે.

(9:52 pm IST)