Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

દેશમાં ૧૨ લાખથી વધુ એલોપથીના રજીસ્ટર્ડ ડોક્ટરો : 80% ડોક્ટરો ઉપલબ્ધ

નવી દિલ્હી: મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ડેટા મુજબ દેશમાં આજની તારીખે ૧૨,૫૫,૭૮૬ રજીસ્ટર્ડ થયેલા એલોપેથી ડોક્ટરો મોજુદ છે. જેમાંથી ૧૦.૦૫ લાખ એટલે કે ૮૦ ટકા ડોક્ટરો દેશમાં સેવા માટે ઉપલબ્ધ છે. આ જોતાં દેશની ૧૩૫ કરોડની હાલની  વસતીના પ્રમાણમાં પ્રત્યેક ૧,૩૪૩ લોકો વચ્ચે એક ડોક્ટર ઉપલબ્ધ છે.

(9:01 pm IST)