Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

રૂસની કોરોના વેકસીન ફરી સવાલોના ઘેરાવામાં : દર ૭માંથી એક વ્યકિતમાં સાઇડઇફેકટ જોવા મળી

મોસ્કો : વિશ્વની સૌથી પહેલી ગણાતી કોરોના વેકસીન રૂસની સ્પુટનીક-૫ ની ક્ષમતા પર ફરી એક વખત સવાલ આવ્યા છે. આ વેકસીનના ત્રીજા ચરણના કિલીનીક ટ્રાયલમાં જે લોકોને આ વેકસીન આપવામાં આવી છે તેમાંથી દર ૭માંથી એક શખ્સમાં સાઇડઇફેકટ જોવા મળી છે. સ્વાસ્થ્ય મંત્રી ખુદ પુષ્ટી કરી છે. આ સાઇડઇફેકટમાં હળવી નબળાઇ, ૨૪ કલાક સુધી માંસ પેસીઓમાં દુઃખાવો અને શરીરના તાપમાનમાં વૃધ્ધિ વગેરે સામેલ છે

(11:12 am IST)