Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

સલમાનના ઘરે ફાયરિંગ:હરિયાણામાંથી અન્ય એક શંકાસ્પદની ધરપકડઃ લોરેન્સના ભાઈ પાસેથી સૂચનાઓ લેતો હતો :બંને શૂટરોના સંપર્કમાં હતો

સલમાન ખાનના ઘરની બહાર જે બે શૂટર્સે ગોળીબાર કર્યો,

 

મુંબઈ પોલીસે અગાઉ સલમાન ખાનના ઘરે ફાયરિંગના સંબંધમાં વિકી સાહેબ ગુપ્તા (24) અને સાગર (21)ની ધરપકડ કરી છે. બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ઘરે ફાયરિંગ કરવાના કેસમાં પોલીસે ત્રીજા આરોપીની હરિયાણાથી ધરપકડ કરી છે.  પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ આરોપી અમેરિકામાં બેઠેલા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈના સંપર્કમાં હતો. એટલું જ નહીં, સલમાન ખાનના ઘરની બહાર જે બે શૂટર્સે ગોળીબાર કર્યો, આ આરોપી પહેલા અને પછી તેમના સંપર્કમાં રહ્યો હતો .

 

(10:14 pm IST)