Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

પટિયાલા હાઉસ કોર્ટે સુકેશની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો

નવી દિલ્હી :  200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં સુકેશ ચંદ્રશેખરે કેસને અન્ય જજને ટ્રાન્સફર કરવાની માંગ કરતી અરજી દાખલ કરી હતી. સુકેશ ચંદ્રશેખરે અરજીમાં જજ પર પક્ષપાતી હોવાનો આરોપ લગાવ્યો હતો. પટિયાલા હાઉસ કોર્ટે સુકેશ ચંદ્રશેખરની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો.

(12:32 am IST)