Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

પોલિસને છાપેમારી દરમ્યાન બ્રાઝીલના અધિકારીના નિતંબો વચ્ચે છુપાવેલી મળી રૂપિયા ૩.૯ લાખની રોકડ

બ્રાઝીલ પોલિસએ ચિકો રોડ્રિગ્સ નામના એક અધિકારીના ઘર પર છાપે મારી દરમ્યાન રોડ્રિગ્સના નિતંબો વચ્ચે લગભગ રૂપિયા ૩.૯ લાખના રોકડના બંડલ છુપાવેલા મળ્યા પોલિસએ કોવિડ-૧૯થી લડવા માટે સાર્વજનિક ફંડના સંદિગ્ધ દુરઉપયોગની તપાસ માટે છાપેમારી કરી હતી. રોડ્રિગ્સ બ્રાઝીલી રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોના સહયોગી અને સેનેટમાં એમના ડેપ્યુટી લીડર છે

(12:26 am IST)