Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

શું કંગનાને ખ્યાલ છે કે એમનું રાજય હિમાચલ જ ડ્રગ્સની જન્મભૂમિ છે ? અભિનેત્રી ઉર્મિલા માતોંડકર

અભિનેત્રી ઉર્મિલા માતોંડકરએ ઇંડિયા ટુ ડે સાથે  ઇંટરવ્યૂમાં બોલિવુડમાં આવેલ ડ્રગ્સ સમસ્યા પર કંગના રનૌતની આલોચના કરી છે. ઉર્મિલાએ કહ્યું પૂરા દેશમાં ડ્રગ્સની સમસ્યા છે શું એમને ખ્યાલ છે એમનો હિમાચલ પ્રદેશ જ ડ્રગ્સની જન્મભૂમિ છે? એમણે આની શરૂઆત ત્યાંથી જ કરવી જોઇએ એમણે કહ્યું હું મુંબઇની પુત્રી છું આના વિરૂધ્ધ અપમાનજનક વાત નહીં સાંભળું.

(10:21 pm IST)
  • દેશમાં કોરોનાનો વધતો કહેર : રાત્રે 11-45 વાગ્યા સુધીમાં નવા 91.016 પોઝીટીવ કેસ નોંધાયા :1280 લોકોના મોત : કુલ કેસની સંખ્યા 50.17.930 થઇ :9,96,079 એક્ટીવ કેસ :વધુ 82,802 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 39.39,048 રિકવર થયા : વધુ 1280 લોકોના મોત સાથે મૃત્યુઆંક 82,088 થયો access_time 12:23 am IST

  • રાજસ્થાનમાં ફરી રાજકીય તણાવના એંધાણ : ગેહલોતના મંત્રી વિરુદ્ધ ધારાસભ્યે ખોલ્યો મોરચો : ગજેન્દ્રસિંહ શેખાવતે કહ્યું હવે શરૂ થશે નકારાનિકમ્મા પાર્ટ-2: ખાણ વિભાગના મંત્રી પ્રમોદ જૈન ભાયાનું નામ લીધા વિના ધારાસભ્ય ભરતસિંહે લખેલ પત્રમાં કહેવાયું કે મુખ્યમંત્રીએ રાજ્યના પ્રભારી મંત્રીઓને બદલી નાખ્યા પરન્તુ સૌથી ભ્રષ્ટ મંત્રીને હજુ સુધી બરખાસ્ત કર્યા નથી access_time 8:58 am IST

  • હવે રાજધાની દિલ્હીના રેલવે સ્ટેશનનું ખાનગીકરણ : 20 કંપનીઓ સ્પર્ધામાં : અદાણી પણ શામેલ : આ અગાઉ અમદાવાદ સહિતના પાંચ એરપોર્ટનું સંચાલન સંભાળી લીધા પછી હવે રેલવે સ્ટેશન પણ સંભાળી લેવાની તૈયારીમાં અદાણી ગ્રુપ access_time 8:27 pm IST