Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

અફઘાનિસ્તાનમાં હિંદુઓ અને સિખોને કંઇ કહેશે નહી : તાલિબાન નેતાએ ગુરૂદ્વારામાં મીટિંગ કરી

તાલિબાને કહ્યું અફઘાન હિન્દુ અને સિખોને કહ્યું કે અફઘાન છોડીને ન જાય

કાબુલ : તાલિબાને અફઘાનિસ્તાન પર કબ્જો જમાવ્યા બાદ તાલિબનના નેતાઓએ કાબુલમાં સિખો અને હિંદુઓ સાથે ગુરૂદ્વારામાં મીટિંગ કરી છે અને તેમણે આશ્વાસન આપ્યું છે કે તે તેમને કશું જ કહેશે નહી. તાલિબાને કહ્યું અફઘાન હિન્દુ અને સિખોને કહ્યું કે અફઘાન છોડીને ન જાય.તેમ એક અહેવાલ જણાવે છે 

(8:35 pm IST)