Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

કાબુલ એરપોર્ટ પર ખોફનાક દ્રશ્યો : વિમાનની સાથે રનવે પર દોડ્યા લોકો

લોકો પોતાના જીવની ચિંતા કર્યા વિના પ્લેનની સાથે-સાથે રનવે પર દોડ્યા : ચોતરફ ગભરાહટનો માહોલ

નવી દિલ્હી : અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ લોકોમાં ભારે ભય ફેલાયો ચઝએ તેવામાં કાબુલ એરપોર્ટ  પરથી ખૌફનાક તસવીરો સામે આવી રહી છે. અહીં લોકો પોતાના જીવની ચિંતા કર્યા વિના પ્લેનની સાથે-સાથે રનવે પર દોડી રહ્યા છે વીડિયોમાં કેટલાક લોકોને એક રનવે પર દોડતા વિમાનના બહારી ભાગ પર બેઠેલા જોવા મળી રહ્યા છે.

(8:33 pm IST)