Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

કાબુલ એરપોર્ટ ઉપર ભયનો આતંક: ભારે ધમાચકડીમાં પાંચના મોત

કાબુલ એરપોર્ટની અત્યારની પરિસ્થિતિ ખતરનાક છે. લોકો ભયાનક ભયથી દોડધામ કરી રહ્યા છે. વિમાનમાં કુદી કુદીને ચડવા લાગ્યા છે. કાબુલ એરપોર્ટ ઉપર ભારે અફડાતફડી મચી જતાં પાંચ લોકોના અત્યાર સુધીમાં મોત થયા છે. *ન્યુઝફર્સ્

(6:25 pm IST)