Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

આજની તારીખે વિશ્વના ત્રણ દેશોની અચરજ પમાડતી રાજકીય સ્થિતિ

૧૫ ઓગસ્ટઃ અફઘાનિસ્તાનની સ્થિતિઃ તાલિબાનોએ રાજધાની કાબુલ સહિત સમગ્ર અફઘાનિસ્તાનનો કબજો લઈ લીધો અને રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને અધિકારીઓ, સંરક્ષણ પ્રધાન તમામ સત્તાધીશો દેશને રેઢો મૂકી ભાગી ગયા.

મલેશિયાઃ ૧૬ ઓગસ્ટની સ્થિતિઃ મલેશિયાના વડા પ્રધાને તેમના તમામ કેબિનેટ પ્રધાનો સાથે અચાનક રાજીનામું ધરી દીધું છે.

 કેનેડાઃ ૧૫ ઓગસ્ટે શું સ્થિતિ છે? કેનેડાની સંસદનું વિસર્જન કરી નાખવામાં આવ્યું છે અને ૨૦ સપ્ટેમ્બરે મતદાન કરવામાં આવશે.

(4:14 pm IST)