Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

૨૪ કલાકમાં ૩૨,૯૩૭ લોકો સંક્રમિત થયાઃ ૪૧૭ દર્દીઓનાં મોત

કોરોનાના એકિટવ કેસ ૧૪૫ દિવસ બાદ સૌથી ઓછા નોંધાયાઃ કેરળે ચિંતા વધારી

નવી દિલ્હી, તા.૧૬: દેશમાં કેરળ બાદ મહારાષ્ટ્ર અને તમિલનાડુ કોરોના મામલે ચિંતા વધારી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં કેરળમાં ૧૮ હજારથી વધુ કેસ નોંધાયા છે. મહારાષ્ટ્ર માં ૪ હજારથી વધુ અને તમિલનાડુ માં ૨ હજારની આસપાસ લોકો સંક્રમિત થયા છે. બીજી તરફ, રાહતની બાબત એ છે કે સતત ત્રીજા દિવસે મૃત્યુઆંક  ૫૦૦થી નીચે નોંધાયો છે. આ ઉપરાંત સતત ત્રીજા દિવસે નવા કેસોની સંખ્યા ૪૦ હજારથી નીચે રહી છે. એકિટવ કેસ પણ ઘટી રહ્યા છે અને ૧૪૫ દિવસના નીચલા સ્તરે આવી ગયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવાર સવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩૨,૯૩૭ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૪૧૭ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૨૨,૨૫,૫૧૩ થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ ૫૪,૫૮,૫૭,૧૦૮ લોકોને કોરોના વેકસીનના ડોઝ આપવામાં આવ્યા છે. શનિવારના ૨૪ કલાકમાં ૧૭,૪૩,૧૧૪ કોરોના વેકસીનના ડોઝ આપવામાં આવ્યા છે.

ભારતમાં ૫૪ કરોડથી વધુ લોકોને વેકસીન લગાવાઈ

માર્ચ ૨૦૨૦ પછી ભારતમાં કોરોનાના એકટીવ કેસમાં પહેલીવાર ઘટાડો નોંધાયો : નવા ૩૨૯૩૭ કેસ : અમેરીકામાં કોરોનાનો હાહાકાર યથાવત : નવા ૪૪૮૫૯ કેસો સાથે પ્રથમ નંબરે

ત્યારબાદ ભારતમાં ૪૧૭ લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યોઃ ત્રીજા નંબરે યુકે ૨૬૭૫૦ કેસ : રશિયા ૨૧૬૨૪ કેસ : ફ્રાન્સ ૨૧૧૭૨ કેસ : બ્રાઝીલ ૧૩૯૫૭ કેસ : યુએઈ ૧૧૮૯ કેસ : દક્ષિણ કોરીયા ૧૮૧૭ કેસ : સાઉદી અરેબીયા ૫૪૨ કેસ : ઓસ્ટ્રેલિયામાં કોરોનાએ તાંડવ મચાવ્યો નવા ૪૪૫ કેસ : ચીન ૫૩ નવા કેસ તેમજ હોંગકોંગમાં ૧ કેસ

યુએસએ       :    ૪૪,૮૫૯ નવા કેસો

ભારત         :    ૩૨,૯૩૭ નવા કેસો

યુકે            :    ૨૬,૭૫૦ નવા કેસો

રશિયા         :    ૨૧,૬૨૪ નવા કેસો

ફ્રાન્સ          :    ૨૧,૧૭૨ નવા કેસો

જાપાન        :    ૨૦,૧૪૭ નવા કેસો

બ્રાઝિલ        :    ૧૩,૯૫૭ નવા કેસો

ઇટાલી         :    ૫,૬૬૪ નવા કેસો

જર્મની         :    ૩,૭૩૬ નવા કેસો

યુએઈ         :    ૧,૧૮૯ નવા કેસો

દક્ષિણ કોરિયા  :    ૧,૮૧૭ નવા કેસો

કેનેડા          :    ૯૭૭ નવા કેસો

સાઉદી અરેબિયા    :     ૫૪૨ નવા કેસો

ઓસ્ટ્રેલિયા     :    ૪૪૫ નવા કેસો

ચીન           :    ૫૩ નવા કેસો

હોંગકોંગ       :    ૦૧ નવો કેસ

ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા ૩૨ હજાર ઉપર કેસ નોંધાયા, ૪૧૭ મૃત્યુ નોંધાયા

નવા કેસો     :   ૩૨,૯૩૭ કેસો

નવા મૃત્યુ     :   ૪૧૭

સાજા થયા    :   ૩૫,૯૦૯

કુલ કોરોના કેસો  :      ૩,૨૨,૨૫,૫૧૩

એકટીવ કેસો  :   ૩,૮૧,૯૪૭

કુલ સાજા થયા   :      ૩,૧૪,૧૧,૯૨૪

કુલ મૃત્યુ      :   ૪,૩૧,૬૪૨

૨૪ કલાકમાં ટેસ્ટ :      ૧૧,૮૧,૨૧૨

કુલ ટેસ્ટ       :   ૪૯,૪૮,૦૫,૬૫૨

ભારતમાં વેકસીનેશન

કુલ વેકસીનેશન  :      ૫૪,૫૮,૫૭,૧૦૮

૨૪ કલાકમાં  :   ૧૭,૪૩,૧૧૪

પેલો ડોઝ     :   ૧૨,૭૨,૮૨૯

બીજો ડોઝ    :   ૪,૭૦,૨૮૫

અમેરીકામાં ૨૪ કલાકમાં

નવા કેસ       :     ૪૪,૮૫૯

હોસ્પિટલમાં     :     ૮૩,૦૪૬

આઈસીયુમાં    :     ૨૦,૩૯૦

નવા મૃત્યુ      :     ૧૮૪

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા      :   ૩,૭૪,૬૬,૭૧૮ કેસો

ભારત         :   ૩,૨૨,૨૫,૫૧૩ કેસો

બ્રાઝીલ       :   ૨,૦૩,૬૪,૦૯૯  કેસો

દેશમાં એકટીવ કેસની કુલ ટકાવારી ૧.૧૮%એ પહોંચી : કેરળ બન્યુ કોરોનાનું ઈપીઆઈ સેન્ટર : નવા ૫૬% કેસ એકલા કેરળમાં

સૌથી વધુ કેરળમાં ૧૮૫૮૨ કેસ : ત્યારબાદ મહારાષ્ટ્રમાં સ્થિતિમાં થોડો સુધારો ૪૭૯૭ કેસ : ૧૦૨ લોકોના મોત : તામિલનાડુ ૧૮૯૬ કેસઃ આંધ્રપ્રદેશ ૧૫૦૬ કેસ : પશ્ચિમ બંગાળ ૬૭૩ કેસઃ મુંબઈ ૨૬૭ કેસ : હિમાચલ પ્રદેશ ૧૮૨ કેસ : પુડ્ડુચેરી ૭૯ કેસઃ દિલ્હી ૫૩ કેસ : પંજાબ ૪૬ કેસ : રાજસ્થાન ૧૮ કેસ :  ગુજરાત અને ઉત્તરાખંડ ૧૬ કેસઃ ગુડગાવ ૭ કેસ : રાજકોટ ૦ કેસ : ઉત્તર પૂર્વના મણીપુરમાં ૬૦૨ કેસ : આસામ ૪૧૧ કેસ : નાગાલેન્ડ ૫૪ કેસ : અરૂણાચલ પ્રદેશ ૪૮ કેસ

કેરળ         :  ૧૮,૫૮૨

મહારાષ્ટ્ર     :  ૪,૭૯૭

તમિલનાડુ   :  ૧,૮૯૬

આંધ્રપ્રદેશ    :  ૧,૫૦૬

કર્ણાટક       :  ૧,૪૩૧

ઓડિશા      :  ૧,૦૫૮

પશ્ચિમ બંગાળ   :        ૬૭૩

બેંગલોર      :  ૩૦૫

મુંબઈ        :  ૨૬૭

તેલંગણા     :  ૨૪૫

ચેન્નઈ        :  ૨૧૬

હિમાચલ પ્રદેશ  :        ૧૮૨

જમ્મુ કાશ્મીર :  ૯૭

પુડુચેરી       :  ૭૯

કોલકાતા     :  ૭૭

ગોવા         :  ૭૫

દિલ્હી         :  ૫૩

હૈદરાબાદ     :  ૫૨

છત્તીસગઢ    :  ૪૯

પંજાબ        :  ૪૬

ઉત્તરપ્રદેશ   :  ૩૦

બિહાર        :  ૨૮

હરિયાણા     :  ૨૨

રાજસ્થાન    :  ૧૮

ઉત્તરાખંડ     :  ૧૬

ગુજરાત      :  ૧૬

મધ્યપ્રદેશ   :  ૧૩

જયપુર       :  ૦૮

વડોદરા      :  ૦૮

ગુડગાંવ      :  ૦૭

લખનૌ       :  ૦૪

અમદાવાદ   :  ૦૪

સુરત         :  ૦૨

ચંડીગઢ      :  ૦૧

રાજકોટ      :  ૦૦

ઉત્તર પૂર્વ

મણિપુર      :  ૬૦૨

મિઝોરમ     :  ૪૬૭

મેઘાલય     :  ૪૨૦

આસામ      :  ૪૧૧

સિક્કિમ       :  ૧૫૨

નાગાલેન્ડ    :  ૫૪

અરૂણાચલ પ્રદેશ :        ૪૮

ન્યુઝ ફર્સ્ટ

(3:43 pm IST)