Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

અફઘાનિસ્તાનના દરેક શહેરમાં બેંકો અને એમ્બેસી બહાર કિલોમીટરો સુધી લોકોની લાંબી લાઈનો લાગી

બેન્કમાંથી પૈસા ઉપાડવા અને એમ્બેસીમાંથી પોતાના દેશના વિઝા મેળવવા દિવસ-રાત દોડાદોડી: કાબુલમાં ચારેય તરફ અંધાધૂંધીનો માહોલ

નવી દિલ્હી :  અફઘાનિસ્તાનના દરેક શહેરમાં બેંકો અને એમ્બેસી બહાર કિલોમીટરો સુધી લાંબી લાઈનો લાગી છે. લોકો પૈસા ઉપાડવા અને એમ્બેસીમાંથી પોતાના દેશના વિઝા મેળવવા દિવસ-રાત દોડાદોડી કરી રહ્યા છે. કાબુલમાં ચારેય તરફ અંધાધૂંધીનો માહોલ છે. તાલીબાનોના કહેરથી ડરેલા લોકો અફઘાનિસ્તાન છોડીને ભાગી રહ્યા છે

(1:23 pm IST)