Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

કાબૂલ એરપોર્ટ પરથી કર્મશિયલ ફ્લાઈટ્સ બંધ :માત્ર સૈન્ય વિમાનોને ઉડાનની મંજૂરી

ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લા સાલેહે કહ્યુ પાકિસ્તાન સમર્થિત દમન અને ક્રુર તાનાશાહીનો વિરોધ કરવો વૈધતા છે

નવી દિલ્હી : કાબૂલ એરપોર્ટથી કર્મશિયલ ફ્લાઈટ્સ પણ બંધ કરી દેવામાં આવી છે. માત્ર સૈન્ય વિમાનોને ઉડાનની પરવાનગી છે. રાષ્ટ્રપતિ અશરફ ગનીના દેશ છોડ્યા બાદ અફઘાનિસ્તાનના ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લા સાલેહે કહ્યુ કે તે પોતાની જમીન અને લોકોની સાથે એક ઉદ્દેશ્ય માટે હતા. તેમણે કહ્યું કે પાકિસ્તાન સમર્થિત દમન અને ક્રુર તાનાશાહીનો વિરોધ કરવો વૈધતા છે.

(1:17 pm IST)