Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

કોઈ પણ તાલિબાનીને દ્વીપક્ષીય રુપે માન્યતા ન આપવી જોઈએ : બ્રિટન

બ્રિટન નાટો બેઠકના માધ્યમથી એક સ્પષ્ટ સંદેશ મોકલવા માટે સહયોગિઓની સાથે કામ કરી રહ્યું છે

નવી દિલ્હી : રાષ્ટ્રપતિ અશરફ ગનીએ દેશ છોડ્યા બાદ અફઘાનીસ્તાનના ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લા સાલેહે કહ્યું કે તે પોતાની જમીન અને લોકોની સાથે એક ઉદ્દેશ્ય માટે હતા. તેમણે કહ્યું કે પાકિસ્તાન સમર્થિત દમન અને ક્રુર તાનાશાહીનો વિરોધ કરવો વૈઘતા છે.

 આ દરમિયાન બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસને કહ્યું કે બ્રિટન  નાટો બેઠકના માધ્યમથી એક સ્પષ્ટ સંદેશ મોકલવા માટે સહયોગિઓની સાથે કામ કરી રહ્યું છે. કોઈ પણ તાલિબાનીને દ્વીપક્ષીય રુપે માન્યતા ન આપવી જોઇએ.

(1:14 pm IST)