Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

દેવયાની ઇન્‍ટરનેશનલનું પ૬ ટકા પ્રીમીયમે રૂા. ૧૪૧ ઉપર લીસ્‍ટીંગ

મુંબઇ : કેએફસી, પીઝા હટ અને કોસ્‍ટા કોફી ઓપરેટર દેવયાની ઇન્‍ટરનેશનલના શેરનું પ૬ ટકા પ્રીમીયમે લીસ્‍ટીંગઃ ઇસ્‍યુ પ્રાઇઝ સામે બીએસઇ પર રૂા. ૧૪૧ તથા એનએસઇ પર ૧૪૦.૯૦ ના ભાવે તે ખુલ્‍યો હતો ઇસ્‍યુ પ્રાઇઝ રૂા. ૯૦ હતીઃ આ શેરનું ભરણુ ૬ તારીખે બંધ થયું હતું રૂા. ૧૮૩૮ કરોડનો ઇસ્‍યુ હતો.

 

(12:22 pm IST)