Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

કેરળ બન્યું દેશનું કોરોના નું ઇપીઆઇ સેન્ટર - નવા 56% કેસ એકલા કેરળમાં : દેશમાં નવા 33.196 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 35,479 દર્દીઓ રિકવર થયા : વધુ 319 લોકોના મોત  : કુલ મૃત્યુઆંક 4.31.572 થયો :એક્ટીવ કેસ 3.76.964 થયા  : કુલ કેસની સંખ્યા 3.22.25.159 થઇ

સૌથી વધુ કેરળમાં 18.582 કેસ, મહારાષ્ટ્ર્રમાં 4797 કેસ, તામિલનાડુમાં 1896 કેસ, આંધ્રપ્રદેશમાં 1506 કેસ, કર્ણાટકમાં 1431 કેસ,ઓરિસ્સામાં 1058 કેસ.આસામમાં 411 કેસ, મણીપુરમાં 602 કેસ નોંધાયા

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા. છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે. ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી કેરળમાં કોરોનાનો કહેર વધ્યો છે. આજે દેશમાં કોરોનાનાં નવા 33.196 કેસ નોંધાયા છે. જ્યારે 35.479 દર્દીઓ રિકવર થયા છે

 દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં 33.159 નવા કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 319 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.31.572 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા  33.196 નવા કેસ નોંધાતા  કુલ કેસની સંખ્યા 3.22.25.159 થઇ છે  એક્ટિવ સંખ્યા 3.76.964 થઇ છે છેલ્લા 24 કલાકમાં 35.479 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 3.14.03.941 લોકોએ કોરોનાને મહાત આપી છે

દેશમાં સૌથી વધુ કેરળમાં 18.582 કેસ, મહારાષ્ટ્ર્રમાં 4797 કેસ, તામિલનાડુમાં 1896 કેસ, આંધ્રપ્રદેશમાં 1506 કેસ, કર્ણાટકમાં 1431 કેસ,ઓરિસ્સામાં 1058 કેસ.આસામમાં 411 કેસ, મણીપુરમાં 602 કેસ નોંધાયા છે.

(12:00 am IST)