Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

કાબુલમાં સેંકડો અમેરિકનો ફસાયેલા છે ત્યારે અમેરિકાના એલચી કાબુલ છોડી ગયા

"હિસ્ટ્રી હેઝ બીગન" જેવા વિખ્યાત  પુસ્તકો ના રચયિતા, જાણીતા લેખક બ્રુનો મેકસે તેમના ટ્વિટર હેન્ડલ પર મોડી રાત્રે જણાવ્યું છે કે, કઈ રીતે અમેરિકાએ પોતાના મર્યાદિત હેતુ પાર પાડવા કાબુલ એરપોર્ટનો કબજો લીધો અને ભગવાવાળી કરી છે. તેમણે લખ્યું છે કે જે લોકોએ ફ્લાઇટ બુક કરાવી છે તેમને પણ રઝળાવી દેવામાં આવ્યા છે. બ્રુનો ત્યાં સુધી લખે છે કે હજારો અમેરિકનોને પાછળ રઝળતા મુકીને અમેરિકાના એલચી પણ કાબુલ છોડી ગયા છે.

(12:00 am IST)