Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

ચિંતાજનક સ્થિતિ: કાબુલમાં અમેરિકી દળો પર હુમલો કરવા તાલિબાનોની તૈયારી

જો અમેરિકી દળો કાબુલમાંથી પરત ખેંચી લેવામાં મોડું કરશે તો તાલિબાનો અમેરિકી લશ્કર ઉપર હુમલો કરવા પ્લાન ઘડી રહ્યાનું પેન્ટાગોન માની રહ્યાનું ટ્વિટર ઉપર પ્રસિદ્ધ થયું છે. આ પહેલા અમેરિકાએ સ્પષ્ટ ચેતવણી આપી હતી કે કાબુલમાં અમેરિકી જવાનો ઉપર કોઈપણ હુમલાને અમેરિકા પરનો હુમલો ગણવામાં આવશે.

(12:00 am IST)