Gujarati News

Gujarati News

News of Thursday, 16th March 2023

સ્મૃતિ ઝુબીન ઈરાનીના પરિવારે દ્વારકાધીશને ધજા ચડાવી, પૂજન કર્યું

દેશના મહિલા અને બાળ કલ્યાણ વિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાનીના પતિ શ્રી ઝુબીન ઈરાની અને પરિવારજનોએ આજે દ્વારકા ખાતે ધ્વજા ચડાવવાનો, પૂજનનો લ્હાવો લીધો હતો.. (દિપેશ સામાણી અકિલા, ઓમ થોભાણી, દ્વારકા ટુ ડે)

(8:29 pm IST)