Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

૪ ના ટકોરેઃ akilanews.com વિડીયો ન્યૂઝ બુલેટીન...

એકઝીટ પોલથી કોંગ્રેસ ચિંતાતુર, ચૂંટણીની જંગને સુપ્રીમમાં લઈ જતી કોંગ્રેસ... જો કે સુનાવણી માટે સુપ્રીમ નો ઈન્કાર...ત્રિપલ તલાક બીલને કેબીનેટની મંજુરી, આવતા વીકમાં પાર્લામેન્ટમા રજૂ થશે...ભાવનગરના ભારતનગર સામુહિક બળાત્કાર પ્રકરણમા ભરવાડ હનુ નાગા સહિત ૩ને ૬ વર્ષની અને ૨ને ૨ વર્ષની જેલ સજા...સંસદમાં હોબાડો, મોદી માફી માગે...વિપક્ષ અડગ...ગુજરાત એકઝીટ પોલના પગલે શેર બજારમા જોરદાર તેજી...

(4:24 pm IST)