Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

ભારત સાથેના સરહદી વિવાદ અંગે ચીન સાથે મંત્રણા ચાલુ : જયશંકર

ચીન અને ભારત વચ્ચે મંત્રણાઓ ચાલુ છે. બંને દેશો વચ્ચે શું વાતચીત ચાલી રહી છે તે ગોપનીય છે, જાહેર કરી શકાય નહીં:  લડાખ ખાતે સરહદ ઉપરની પરિસ્થિતિ અંગે પૂછવામાં આવતાં વિદેશ મંત્રી જયશંકરે ઉપર મુજબ જણાવ્યું હતું.. લડાખ સરહદે ચીન ભારત સાથે યુદ્ધની તૈયારીઓ કરી રહ્યાના અહેવાલો વચ્ચે પત્રકારોએ વિદેશ મંત્રીને પ્રશ્નો પૂછતા તેમણે જણાવ્યું હતું સરહદ ઉપર બંને દેશોના લશ્કરને સંપૂર્ણ હટાવી લેવા બાબતે  મંત્રણાઓ ચાલુ છે પરંતુ તેની વિગતો કહી શકાય નહીં.

(12:15 am IST)