Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

ભારે વરસાદે મહારાષ્ટ્રના સોલાપુર પુણે અને સાંકળીને ખેદાનમેદાન કરી નાખ્યા: 27 મોત

આજે સતત બીજા દિવસે મહારાષ્ટ્રમાં ભારે વરસાદે તાંડવ મચાવ્યું છે. રાત્રે મળતા અહેવાલો મુજબ મહારાષ્ટ્રના સોલાપુર, પુણે અને સાંગલીમાં ભારે વરસાદે મોટી ખાના-ખરાબી સર્જી છે. જુદાજુદા બનાવોમાં ૨૭નાં મોત થયા છે, જ્યારે ૨૦ હજાર લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

(11:40 pm IST)