Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા પર બાબુલની ટિપ્પણીને લઇ દાખલ ચાર્જશીટને હાઇકોર્ટએ રદ કર્યું

વર્ષ ર૦૧૭માં એક ટીવી ડિબેટ દરમ્યાન ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા પર કરવામાં આવેલ આપતિજનક ટિપ્પણીને લઇ કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રીયો વિરૂધ્ધ દાખલ ચાર્જશીટને કલકતા હાઇકોર્ટએ રદ કરેલ છે. બાબુલએ પૂછયું હતું મહુઆ શું આપ મોહુઆ પી રહ્યા છો ? મોઇત્રાએ સુપ્રીયો પર એની ગરિમા ભંગ કરવાનો આરોપ લગાવ્યો હતો.

(11:28 pm IST)