Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

બિહારમાં બીજેપી પીએમ મોદીના નામ પર મત માંગશે, નીતીશના નામ પર નહીંઃ પૂર્વ લોકસભા સ્પીકર મીરાકુમાર

પૂર્વ લોકસભા સ્પીકર અને બિહાર વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસની સ્ટાર પ્રચારક મીરાકુમારએ કહ્યું છે કે બિહારમાં બીજેપી મુખ્યમંત્રી નીતીશકુમારના નામ પર નહીં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામ પર મત માંગશે. એમણે કહ્યું કે બિહારમાં ભયાનક સતાવિરોધી લહેર છે આ કોંગ્રેસના દૃષ્ટિકોણથી ખૂબજ મહત્વપૂર્ણ ચૂંટણી છે.

(11:27 pm IST)