Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

સરકાર વિરોધી પ્રદર્શનો વચ્ચે થાઇલેન્ડ એ કરી બેંકકોકમાં આયાતકાલની ઘોષણા

નવી દિલ્હી : સરકાર વિરોધી પ્રદર્શનો વચ્ચે થાઇલેન્ડ સરકારે રાજધાની બેંકોકમાં આયાતકાલ લગાવેલ છે. બેંકોકમાં પ થી વધારે લોકોને એકત્રિત થવા અને રાષ્ટ્રીય સુરક્ષાને નુકશાન પહોંચાડવા અને ડર ફેલાવવાવાળા અખબારોની છપાઇ પર પ્રતિબંધ લગાવ્યો છે. પ્રદર્શનકારી થાઇલેન્ડના પ્રધાનમંત્રી પ્રયુત આન-ઓ-આ ને હટાવવા અને રાજતંત્રમાં બદલાવની માંગ કરી રહ્યા છે.

(10:03 pm IST)