Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

મુંબઇ મેટ્રો -૧૯ ઓકટોબરથી સવારે ૮-૩૦ વાગ્યે શરૂ કરશે પોતાની સેવાઓ

મુંબઇ : મહારાષ્ટ્ર સરકારની તરફથી મેટ્રો પરિચાલનની અનુમતિ પછી મુંબઇ મેટ્રોએ ૧૯ ઓકટોબરથી પોતાની સેવાઓ શરૂ કરવાની ઘોષણા કરી છે. મુંબઇ મેટ્રોએ બતાવ્યું કે એમણે સુરક્ષાત્મક નિરીક્ષણ અને મેટ્રો ટ્રાયલ શરૂ કરી દીધેલ છે. જયારે સોમવાર સવારના ૮-૩૦ વાગ્યાથી યાત્રી સેવાઓ શરૂ કરવામાં આવશે. મુંબઇમાં વરસોવા અંધેરી-ઘાટકોપર વચ્ચે મેટ્રો સેવાઓ ઉપલબ્ધ છે.

(10:03 pm IST)