Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

મુંબઈ અને સૌરાષ્ટ્રના સાગરકાંઠે અત્યારે રાત્રે વાદળોની જબ્બર જમાવટ

મુંબઈમાં આજે બપોરે અને સાંજે પણ જોરદાર વરસાદ હતો

મુંબઈ અને સૌરાષ્ટ્રના કાંઠે જોરદાર વાદળોના ઝુંડ ઘેરાયેલા દેખાય છે. ઈનસેટ દ્વારા લેવાયેલી અત્યારની રાત્રે સાડા આઠ વાગ્યાની તસવીરમાં સૌરાષ્ટ્રના સાગરકાંઠે અને મુંબઈના સાગરકાંઠે જબરજસ્ત વાદળા ખડકાયા છે. મુંબઈમાં આજે બપોરે અને સાંજે પણ જોરદાર વરસાદ હતો તેમ જાણવા મળે છે.

(9:19 pm IST)