Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

આ કાર કોણ ચલાવે છે?

મોટર કાર કોણ ચલાવે છે? તામિલનાડુની નંબર પ્લેટવાળી મોટર કાર ડ્રાઇવર વિના રસ્તા ઉપર દોડતી જોવા મળતા જબરજસ્ત કુતૂહલ વ્યાપ્યું છે. ઈન્ડિયા ટુડેએ આ વિડીયો તેમના ટ્વિટર હેન્ડલ પર પ્રસારિત કરતા જબરજસ્ત વાયરલ થઇ રહેલ છે. મોટરમાં પાછળની સાઇડે એક વૃદ્ઘ બેઠેલા જણાય છે પરંતુ ડ્રાઈવર સીટ ઉપર કોઇ જ ન હોય આ કાર કોણ ચલાવી રહ્યું છે તેની અત્યારે ભારે ચર્ચા છે.

(4:08 pm IST)