Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

બપોરે ૧-૦૫ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

મહારાષ્ટ્રમાં આકાશી આફત વરસી, મુંબઈ અને પુણે જળબંબાકાર, આજે મુંબઈ થાણે અને પૂણે માટે રેડ એલર્ટ જાહેર: સમગ્ર તિબેટમાં ચીને હેલિપોર્ટ બનાવવાનું પુરજોશથી કાર્ય આરંભી દીધું, લડાખ સરહદે યુદ્ધનો ઉન્માદ: કેન્દ્ર સરકારે તમામ મિટિંગોનો પ્રારંભ કોરોના સંદેશથી કરવા આદેશ આપ્યો: આજે બપોર પછી દક્ષિણ ગુજરાતના કાંઠાના વિસ્તારોમાં કેટલેક સ્થળે ભારે વરસાદની સંભાવના: સૌરાષ્ટ્રના જેતપુરમાં ત્રણ સગાભાઇઓ ઉપર ખૂની હુમલો, એકની હત્યા, બે ગંભીર: ગુજરાતના હિંમતનગર અને ભિલોડામાં અનરાધાર છ ઈંચ વરસાદ પડ્યો

(1:13 pm IST)